દોસ્તો ફૂલ કૉમેડી સ્ટોરી " શું...? લાલો ગયો અમેરિકા ઇંગલિશ શીખવા " I Now I Now મને ખબર છે કે Title બહુ મોટું છે. દોસ્તો સ્ટોરી માં પણ મોટી મજા આવશે. દોસ્તો સ્ટોરી બહુજ મોટી લખાઈ છે એટલે ૨ ભાગ માં વેહચવા માં આવી છે ૧ ભાગ માં તમારે સસ્પેન્સ નો સામનો કરવો પડશે.૨ ભાગ માં તમારે કોમેડી સાથે મજા માણવાની રહેશે.
Writer
Mahavirsinh Zala